તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદ થતાં ખેડૂતો ચિંતિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિનોરપંથકમાં વાવણીલાયક વરસાદના અભાવે બિન પિયતવાળઈ જમીનમાં ચોમાસુ અડધુ વિતવા છતાં ખરીફ પાકની વાવણી થતા બિનપિયતની ખેતી ધરાવતા ખેડૂતોને તાલુકામાં ચાર હજાર હેકટર જમીન વાવણી વિના પડતર રહેવા પામી છે. અઠવાડીયામાં મેઘો મહેરબાન થાય તો ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવે તેમ લાગે છે. ચોમાસુ ત્રીજા ભાગનું વિતવા છતાં શિનોરમાં વરસાદની હેલી થઈ નથી. કે મેઘો મનમૂકીને વરસ્યો નથી. હજુ ધરતી વરસાદી પાણીથી તરબતર થતા બિન પિયત ખેતીની જમીનમાં વાવણી થઈ નથી.

ઓછા વરસાદના વિસ્તારોમાં ખેતી કોરી છે. જો એક સપ્તાહમાં વરસાદ આવે તો ખરીફ પાકની વાવણી થઈ શકે તેમ નથી. છેલ્લા ત્રણ વરસની ખેતીની નિષ્ફળતા બાદ ખેડૂત મેઘ વરસે તેવી આશા ભરી તરસી રહયો છે. અત્રે ઉલ્લખનિય છે કે આગામી દિવસોમાં તહેવારો આવતા હોઈ ખેતીની જમાવટ થતા સર્વત્ર મંદી વર્તાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો