• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Sinor
  • શિનોર |શિનોર તાલુકાના માલસર ગામે આવેલ એક દેવસ્થાનની આવક શિનોર

શિનોર |શિનોર તાલુકાના માલસર ગામે આવેલ એક દેવસ્થાનની આવક શિનોર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોર |શિનોર તાલુકાના માલસર ગામે આવેલ એક દેવસ્થાનની આવક શિનોર બેન્કમાં જમા કરાવવા આવતા માનદ સેવા આપતા તબીબને માલસરથી કારમાં બેસાડીને શિનોર આવતા રસ્તામાં તીક્ષ્ણ હથિયાર બતાવીને રૂા. 80 હજારની લૂંટી અધ્ધ વચ્ચે તબીબને ઉતારી દેવાતા ચકચાર મચી ગઈ છે. દેવસ્થાનના સંલાચકોને ઘટનાની જાણ સંચાલકોને થતા વિવાદમાં સપડવાને લઈને પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે.જો કે બનાવને પગલે સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.

તબીબને ધોળે દહાડે તીક્ષ્ણ હથિયાર બતાવી80 હજારની લૂંટ

અન્ય સમાચારો પણ છે...