તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલાશિનોર ડેપોની વાહન વ્યવહાર મંત્રીની મુલાકાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલાશિનોર |મહિસાગર જીલ્લાના છેવાડાના બાલાશિનારે તાલુકાના એસટી ડેપોની મુલાકાત રાજયકક્ષાના વાહન વ્યવહાર મંત્રીએ અચાનક લીધી હતી. મહિસાગર જીલ્લા ભાજપા મહામંત્રી રાજેશભાઇ પાઠકે નગર અને તાલુકો રેલવેની સુવિધાથી વંચિત હોઇ તાલુકાને મુંબઇ, નાથધ્વારા બસની માંગણી તેમજ હાલ વધુ નવી બસો આપવા રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...