• Gujarati News
  • શહેરામાં સીઆરસી ક ાાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું

શહેરામાં સીઆરસી ક ાાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં શહેરામાં સીઆરસી ક ાાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયુ હતુ. જેમાં ૨૦ પ્રાથમિક શાળાના વિધાથીર્ઓએ ભાગ લઇને વિજ્ઞાનના જુદાજુદા વિષયો ઉપર કુલ ૩૨ કતિઓ રજુ કરાઇ હતી.
પ્રાથમિક શાળાઓના વિધાથીર્ઓમાં વિજ્ઞાનની રૂચિ અને સમજ કેળવાય તે હેતુથી દર વર્ષની માફક તાજેતરમાં શહેરા તાલુકામાં સીઆરસી ક ાાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયુ હતુ. જેમાં શહેરા સીઆરસીમાં આવેલ ૨૦ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. મોટીસંખ્યામાં વિધાથીર્ઓએ ભાગ લઇને વિજ્ઞાનના જુદાજુદા વિષયો ઉપર કુલ ૩૨ કતિઓ રજુ કરાઇ હતી. તે પાંચ વિભાગમાં માટે પ્રાથમિક શાળાઓ વિજેતા થયેલ તમામ શાળાના આચાર્ય, બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. વિજેતા તથા ભાગ લીધેલ બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળાઓ વિજેતા જાહેર થતા તેઓ તાલુકાક ાાએ ભાગ લેશે. આ દરમિયાન તમામ શાળાના આચાર્યો, માર્ગદર્શન શિ ાકો તથા ૮૦ જેટલા બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધેલ હતો. તથા આજુબાજુની શાળાના બાળકો પ્રદર્શન નિહાળવા આવ્યા હતા. વિજેતા તથા ભાગ લીધેલ બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા.