• Gujarati News
  • વિદાય સમારંભ યોજાયો

વિદાય સમારંભ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા તાલુકાનીશ્રીજનકલ્યાણ વિદ્યામંદિર શાળા સુરેલ તથા સુરેલી ગ્રુપ મા.કે.મંડળના સંયુકત ઉપક્રમે શાળાના કલાર્ક શામળાભાઇ ગઢવીનો વિદાય કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં મંડળના પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ તથા આચાર્ય સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.