શહેરા. શહેરામાંમસ્તાન ચાલી પાસે આવેલ ગંજશોદા બાબાના આજે નવો ઉર્સ
શહેરા. શહેરામાંમસ્તાન ચાલી પાસે આવેલ ગંજશોદા બાબાના આજે નવો ઉર્સ મુબારક ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ઉર્સ મુબારક નિમિતે બઝમે રીફાઇ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યુ હત. જેમાં મોટીસંખ્યામાં મુસ્લીમ સમુદાય જોડાયો હતો. જુલુસ હુસેનીચોક, નગીના મસ્જીદ, પરવડી વિસ્તાર, લીમડીચોક થઇ ચોકીયા થઇને પરત ગંજશોદા બાબાના આસ્તાને પહેાંચ્યુ હતુ.
શહેરામાં મસ્તાન ચાલી પાસે ગંજશોદા બાબાના આજે નવો ઉર્સ મુબારક ઉજવવામાં આવ્યો