શહેરાના ચાદણગઢ મુકામે રૂદ્રયાગ હવન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા. શનિવારનારોજ વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે. ધારાસભ્ય જેઠાભા ભરવાડ દ્વારા તાલુકાના ચાદણગઢ મુકામે આવેલ ખોડીયાર માતાના મંદિરે વડાપ્રધાનના દિર્ધાયુ માટે રૂદ્રયાગ યજ્ઞનું આયોજન કર્યુ હતુ. જેમા શુક્રવાર વારથી ભૂદેવો દ્વારા શ્ર્લોકોચ્ચાર સાથે યજ્ઞ વિધિ શરુ કરી હતી. રૂદ્રયાગ યજ્ઞના ઉપલક્ષમાં 6 હજાર જેટલા મહિલા તેમજ પુરુષ કાર્યકરો યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. યજ્ઞ પૂર્ણાહુતિ અંતે ધારાસભ્ય દ્વારા આવેલી તમામ મહિલા કાર્યકરોને સાડી આપી હતી. અને મીઠાઇ પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...