તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરામાં શાંતિ સમિતિ બોલાવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીરવિવારના રોજ થગનાર ગણપતિ વિસર્જનયાત્રા માટે શહેરા પોલીસ મથકે શાંતિ સમિતિ સભાનું આયોજન કરાયુ હતુ. જેમાં સમાજના તમામ વર્ગના અગ્રણીઓ હાજર રહયા હતા. અને ગણપતિ આયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

શહેરા નગરમાં વિધ્નહર્તા દેવ ગણપતિનું વિસર્જન હોઇ બુધવારના રોજ સાંજે શહેરાના પોસઇ આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ માટે દરેક સમાજના આગેવાનો ઉપરાંત નગરના સ્થાપિત 50 જેટલા ગણપતીના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિસર્જન યાત્રા દરમ્યાન તમામ સમુદાયના લોકો શાંતિ રાખે અને કંઇ કોઇને પ્રશ્ન હોય તો આગેવાન અથવા તો પોલીસને જણાવે અને પરિસ્થિતિ વણસે નહી ઉપરાંત કોમી સૌહાર્દ જળવાઇ રહે માટે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો