• Gujarati News
  • સલામપુરા ગામે પાટોત્સવ

સલામપુરા ગામે પાટોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા તાલુકાનાસલામપુરા ગામમાં ખોડીયાર મંદીરમા ધામધૂમપૂર્વક છઠ્ઠો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દરમ્યાન અગ્રણી સોમાભાઇ બારીઆ તથા અનોપસિંહ સોલંકી સહિત મોટીસંખ્યામાં ભાવીક ભકતોએ શોભાયાત્રા તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લઇને સફળ બનાવ્યો હતો.