તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Shehera
  • શહેરાના ખાંડા અને દલવાડામાં ધારાસભ્યે શાળા પ્રવેશ કરાવ્યો

શહેરાના ખાંડા અને દલવાડામાં ધારાસભ્યે શાળા પ્રવેશ કરાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાનાધારાસભ્યએ ખાંડા પ્રાથમિક શાળામાં અને દલવાડાની માધ્યમિક શાળા ખાતે ૭૪ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમના આજના ત્રીજા દિવસે ખાંડાની પ્રાથમિક શાળામાં આંગણવાડીના ૦૭ ભૂલકાઓને અને પ્રાથમિક શાળામાં ૧૩ બાળકોને તથા દલવાડાની જીવનદીપ કૃષિ વિદ્યાલયનાં ધોરણ-૯ માં ૫૪ વિદ્યાર્થીઓને વિધિવત શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

શહેરા ધારસભ્ય જેઠાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણને સામાજિક દાયિત્વ સમજી ખૂબ મહત્વ આપે છે.

દલવાડામાં 74 જ્યારે ખાંડામાં 7 ભૂલકાઓને પ્રવેશ

જીવનદીપ કૃષિ વિદ્યાલમાં ધો.9માં 54 વિદ્યાર્થીઓને પ્રવેશ

અન્ય સમાચારો પણ છે...