તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરા તા.માં લોક અદાલતમાં ~12 લાખની સ્થળ પર વસુલાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરાતાલુકામાં લોક અદાલત શનિવારના રોજ યોજાઇ યોજાઇ હતી. લોક અદાલતમાં વિવિધ વિભાગીય કચેરીઓના 114 કેસોનો સ્થળ પર નિકાલ કર્યો હતો. ઉપરાંત ~1268200 જેટલી રકમા સ્થળ પર કવર કરવામાં આવી હતી.

શનિવારે શહેરાની સિવિલ કોર્ટમાં લોક અદાલત બેસાડી હતી. જેમાં બેંક ઓફ બરોડા, એસબીઆઇ, બરોડા ગુજરાત ગ્રામણી બેંક, એમજીવીસીએ અને ટેલીફોન વિભાગના અધિકારીઓ ઉપસ્ર્થિત રહી લેણદારો સાથે ગોઠવણ કરી અમુક રકમ માફ કરી ઉકેલ લાવ્યો હતો. બેંક ઓફ બરોડાની શહેરા, ધારાપુર, ખોજલવાસા અને મોરવા (રેણા) ગામની બ્રાન્ચા શાખાના અધીકારીઓ દ્વારા 52 લેણદારો પાસેથી અંદાજીત રૂ.8,93800 સ્થળ પર રીકવર કરી તનું સમાધાન કરાયુ હતુ. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા શહેરા શાખા દ્વારા 17 લેણદારો પાસેજ્ઞી રૂ.2 લાખ જેટલી રકમ સ્થળ પર મેળવી સમાધાન આવ્યુ હતુ. તરફ શહેરા ટેલીફોન વિભાય દ્વારા 30 ટેલીફોન ધારકો પાસેથી 50 હજાર અને શહેરા એમજીવીસીએ કચેરી દ્વારા 22 લેણદારા પાસેથી 52400 તેમજ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની શહેરા, બાહી તેમજ બોરીયા શાખાઓ દ્વારા 10 લેણદારો પાસેથી અંદાજી 72 હજાર જેટલી સ્થળ પર વસુલાત કરવામાં આવી હતી. આમ કુલ અંદાજીત રૂ.12,68,200ની રકમ સ્થળ પર વસુલ કરવામાં આવી હતી.

વિભાગીય કચેરીઓના 114 કેસોનો સ્થળ પર નિકાલ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો