તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરામાં શ્રીજી વિસર્જન યાત્રામાં રસ્તાઓ ખલનાયક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરાનગરમાં રવિવારના રોજ થનાર ગણપતિ વિસર્જન યાત્રામાં નગરના રસ્તાઓ ખલનાયક સમાન બન્યા છે. અગામી રવિવારના રોજ શહેરામાં દૂંદાળા દેવ ગણપતિની વિસર્જન યાત્રા છે. ત્યારે પાલીકા તંત્ર દ્વારા વિસર્જનયાત્રા પસાર થવાના માર્ગોની જે સ્થિતિ છે. તેને લઇ ચિંતિત હોય તેવુ લાગી રહયુ છે. એમાં વળી નગરમાં જે ભૂર્ગભ ગટર યોજના બનાવી અને તેમાં પડેલા ખાડાઓ હજી પુરાયા નથી. આથી ગણપતિ આયોજકો દ્વારા બાબતે રજુઆતો પણ કરવામાં આવી છે. અને તે પૂર્ણ થતા તેઓ ચિંતિત છે કે રખેને યાત્રા દરમ્યાન કોઇ મૂર્તિ ખંડિત થાય તો. આવી તંત્રની ઘોર બેદરકારીના કારણે આયોજકોને શોષવાનો વારો આવી શકે તેમ છે. આથી બે દિવસ બાકી હોય પાલીકા તંત્ર દ્વારા કોઇ સુચારૂ આયોજન હાથ ધરાય ઇચ્છી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો