તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરામાં ગણેશ વિસર્જન પુર્વે ફલેગ માર્ચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરામાં ગણેશ વિસર્જન પુર્વે ફલેગ માર્ચ

શહેરા નગરમાં ગણપતિની પ્રતિમાઓનુ વિવિધ સ્થળે સ્થાપન કરવામાં આવ્યુ છે. જેમાં મોટીસંખ્યામાં ભકતો આવતા હોય છે. બીજી તરફ તા.11મી સપ્ટેમ્બર રવિવારના રોજ વિધ્નહર્તા ગણેશજીની વિસર્જન યાત્રા યોજાનાર છે. ત્યારે શહેરા પોલીસે અગમચેતીના ભાગરૂપે જરુરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ વિસર્જન યાત્રાના માર્ગો ઉપર તા.9 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ફલેગમાર્ચ કરી હતી. તસવીરશ્યામલ પટેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો