તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરાના ગુણેલી ગામે જન સુનાવણી કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરાનાગુણેલી ગામે જન સુનાવણી કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.

શુક્રવારના રોજ તાલુકાના ગુણેલી ગામે સરકારના કાર્યક્રમ હેઠળના ભાગરુપે પ્રાથમિક શાળામા઼ જન સુનાવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતા. જેમાં આમંત્રિત પદાધિકારીઓના સ્વાગત બાદ પંચ. જીલ્લા સમાહર્તા પી.ભારથીના અધ્યક્ષ સ્થાને પધારેલા ગ્રામજનોના વિવિધ પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા. જેમાં તમામ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યુ હતુ. જેમાં મુખ્યત્વે આવાસો, રસ્તાઓ, પાણી વિજળી, આરોગ્યને લગતી બાબતોના પ્રશ્નોની રજુઆત કરવી હતી. આથી ત્યાં ઉપસ્થિત શાળાના પદાધિકારીઓને તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સુચના આપી હતી. પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભરતી ગઢવી, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એસ.એલ.પટેલ, તાલુકા મામલતદાર કે.બી.બોદર, એમજીવીસીઅલના ના.કા.ઇ.તુષા શાહ, પાણી પુરવઠા અધિકારી હાજર રહી તેઓને સ્પર્શતા પ્રશ્નોને સાંભળી તેનુ સ્થળ પર નિરાકરણ લાવ્યુ હતુ.

બેઠકમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો