તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવલી મંજુસર GIDCની કંપનીમાં ધડાકા સાથે આગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલીમંજુસર જીઆઈડીસીમાં આવેલી ટ્રાન્સફર્મર બનાવતી કંપનીમાં ઘડાકા સાથે આગ લાગતા આશરે 80 લાખથી વધુની મતા બળીને ખાખ થઈ ગઈ હતી. 3 કલાકની ભારે જહેમત બાદ 2થી વધુ ફાયર ફાઈટરો આગને કાબુમાં લીધી હતી. જોકે કોઈ જાનહાની થવા પામી હતી. આગનું કારણ જાણવા મળ્યું નથી. 80 લાખથી વધુનો મુદ્દામાલ બળી ગયાનું પ્રાથમિક તારણ છે.

અન્ય સમાચારો પણ છે...