પેજ-1નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્લૂવ્હેલવાળાએ બનાવટી આઈપી એડ્રેસ બનાવી લીધાંબ્લૂ વ્હેલ ગેમ બનાવનારાઓએ પ્રતિબંધની આશંકાએ અગાઉથી અનેક પ્રોક્સી યુઆરએલ કે બનાવટી આઈપી એડ્રેસ બનાવી લીધાં છે. ઉપરાંત તે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. તેના વિશે ગૂગલ અને અેપલે ભાસ્કરને જણાવ્યું કે તેમના પ્લેસ્ટોર પર ગેમ ઉપલબ્ધ નથી. ગૂગલના પ્રવક્તા ગૌરવ ભાસ્કરે કહ્યું કે હિંસક ગેમ અમારી નીતિ વિરુદ્ધ છે. એપલના પ્રવક્તા આનંદ ભાસ્કરને પણ કહ્યું કે અમે આવી ગેમ પ્લેટફોર્મ પર રાખતાં નથી.

ઓિકસજન....

ઓકિસજનનોસિલીન્ડર ખલાસ થઈ જતા બાળકનુ મૃત્યુ થયુ હતુ. સમગ્ર ઘટનામાં કોની બેદરકારી છે તે અંગે હાલ સોલા સિવીલ તંત્ર મૌન સેવી રહ્યું છે. સાણંદમાં રહેતા બાળકને તાવ અને શરદી-ખાંસી થતા તેને સોલા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એમ્યુલન્સમાં બાળકને સિવીલ હોસ્પિટલમાં શિફટ કરાયો હતો ત્યારે અધવચ્ચે રસ્તામાં ઓકિસજનનો સિલીન્ડર પૂરો થઈ ગયો હતો. સોલા સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ટન્ડ એચ. કે. ભાવસારે કહ્યું કે,‘ એમ્બ્યુલન્સમાં તેને લઈ જતી વેળાંએ ઓકિસજનનો સિલીન્ડરપૂરો થઈ જતા બાળકનુ મૃત્યુ થયુ હોવાનું સ્પષ્ટ થયુ છે.

મિડયા...

નામનીમહિલા ગતરાત્રે 1 વાગ્યે ઘેર નિદ્રાધીન થઇ હતી. બાદમાં રાત્રે 2:30 વાગ્યે પોતાના પુત્રને જગાડવા જતાં ખાટલા નીચે પોતાની ચોટલી કપાયેલી જોતાં તેઓ હતપ્રભ બની ગયા હતા. અને બધાને જાણ કરી હતી.જ્યારે મેંદરડાનાં અમરગઢ ગામે રહેતી હેતલ અનિલભાઇ ઠાકોર (ઉ. 20) અને મેંદરડાનાં સાત વડલા વિસ્તારમાં રહેતી સવિતાબેન નાનજીભાઇ સાવલીયા (ઉ. 40) પણ પોતાની ચોટલી કપાયાની ફરિયાદ કરી હતી. જોકે, પોલીસ તેમને ઘેર જતાં તેઓએ જાતેજ ચોટલી કાપ્યાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...