તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજાણ્યા વાહને ટક્કર મારતા 30 વર્ષીય યુવકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલી|સાવલીના પોઇચા રોડ પર કાસિયાપુરા ગામ પાસે અજાણ્યા 30 વર્ષીય ઈસમને કોઇ વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. જોકે અકસ્માત કર્યા બાદ વાહનચાલકો ફરાર થઇ ગયો હતો.

સાવલી પોલીસે મરનારની લાશનો કબજો લઇ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. અ્ને અજાણ્યા ફરાર વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. સાથે સાથે મૃત ઇસમની ઓળખ માટે અ્ને તેના સગા સંબંધીઓની શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...