Home » Madhya Gujarat » Chhota Udaipur » Sankheda » Sankheda - સંખેડાના કાછિયાવગા ફળિયામાં સર્કસના મૂવિંગ ડેકોરેશન સાથે ગણેશ સ્થાપના

સંખેડાના કાછિયાવગા ફળિયામાં સર્કસના મૂવિંગ ડેકોરેશન સાથે ગણેશ સ્થાપના

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:26 AM

Sankheda News - સંખેડા ખાતેના કાછિયાવગા ફળિયામાં દર વરસે ગણપતિની સ્થાપના તો કરાય છે જ પણ સાથે સાથે દરેક વરસે નવિન પ્રકારની થીમ...

  • Sankheda - સંખેડાના કાછિયાવગા ફળિયામાં સર્કસના મૂવિંગ ડેકોરેશન સાથે ગણેશ સ્થાપના
    સંખેડા ખાતેના કાછિયાવગા ફળિયામાં દર વરસે ગણપતિની સ્થાપના તો કરાય છે જ પણ સાથે સાથે દરેક વરસે નવિન પ્રકારની થીમ ઉપર આધારીત આયોજન કરાય છે.આ વરસે સર્કસનું મૂવિંગ ડેકોરેશન કરાયું છે.જેને નિહાળવા માટે અબાલવૃધ્ધો સૌ કોઇ મોટી સંખ્યામાં અત્રે ઉમટી રહ્યા છે.અહિયા પણ સર્કસ જેવા જ પાત્રો જોવા મળે છે.મૂવિંગ ડેકોરેશન સાથે અહિયા જ્યારે સર્કસનો શો શરૂ થાય છે ત્યારે બાળકો તો એકીટશે તેને જોયા જ કરે છે. સંજય ભાટીયા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ