તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજા મહિને પણ તેલ અને કઠોળનો જથ્થો આવ્યો નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાની 141 પ્રાથમિક શાળાઓમાં સતત બીજા મહિને પણ તેલનો જથ્થો અને કઠોળનો જથ્થો નહી આવતા મધ્યાહન ભોજન યોજનાના લાભાર્થીઓ વિદ્યાર્થીઓને માટે જમવાનું બનાવવાની સમસ્યા સર્જાઇ છે.

સંખેડા તાલુકામાં 180 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે.જે પૈકીની 141 પ્રાથમિક શાળાઓમાં તેલ અને કઠોળનો જથ્થો સતત બીજા મહિનો પણ નથી આવ્યો.આ બાબતે સંખેડા સસ્તા અનાજન ગોડાઉન મેનેજર એલ.એસ.પરમારે જણાવ્યું હતું કે,”બે મહિનાથી તેલ નથી આવ્યું પણ 495 ડબ્બા સામે 305 ડબ્બા આવ્યા છે.જ્યરે કઠોળ પૈકી જે જથ્થો આવ્યો છે.એ એફ.એસ.એલ.માં મોકલેલો છે.જેથી એફ.એસ.એલ.માં જથ્થો પાસ થઇને આવ્યા બાદ તેનું વિતરણ કરવામાં આવશે.એક સાથે એક વસ્તુનું વિતરણ કરવાના બદલે બન્નેનું એક સાથે જ વિતરણ કરવામાં આવશે.”

સંખેડા તાલુકામાં આવેલી 141 પ્રાથમિક શાળાઓમાં સરકારની ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...