તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદમાં આજે જલારામ બાપાની પુણ્યતીથિ ઉજવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદમાં આજે જલારામ બાપાની પુણ્યતીથિ ઉજવાશે

સાણંદ |રઘુકુળ ભૂષણ સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 135મી પુણ્યતીથિ શુક્રવારે તા.4/3 ના રોજ સાણંદ જલારામ મંદિર ખાતે ધામધુમથી ઉજવાશે. જલારામ બાપા સત્સંગ મંડળ દ્વારા શુક્રવારે સાંજે 4.30 થી 6.30 કલાકે હરીશભાઇ શુકલ- સાણંદ વાળાના સુંદરકાંડના પાઠ યોજાશે. જેમાં મોટીસંખ્યામાં લોહાણા સમાજ તેમજ સાણંદની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...