તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ | સાણંદબાવળા રોડ પર આવેલી વિકાસ વિદ્યાલયમાં વિધાનસભાની ચુંટણીમાં

સાણંદ | સાણંદબાવળા રોડ પર આવેલી વિકાસ વિદ્યાલયમાં વિધાનસભાની ચુંટણીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સાણંદબાવળા રોડ પર આવેલી વિકાસ વિદ્યાલયમાં વિધાનસભાની ચુંટણીમાં મતદાન જાગૃતિ માટે શાળાના સંચાલક કિરીટસિંહ વાઘેલાના માર્ગદર્શનહેઠળ તમામ પ્રકારના મતદારોને જાગૃતિ કરવા શાળાના તમામ વિદ્યાર્થીઓએ એક અકે પ્લેકાર્ડ તૈયાર કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ચિત્રો દ્વારા મતદાન જાગૃતિ અંગેના સ્લોંગન લખીને કુલ ૬૦૩ પ્લેકાર્ડ દ્વ્રારા સાણંદના વિસ્તારોમાં રેલી સ્વરૂપે પ્લેકાર્ડના ભેટ સ્વરૂપે મતદારોને મતદાન કરવા જાગૃતિ ફેલાવવાના એક સુંદર કાર્યક્રમ કરેલ જેમાં શાળાના સંચાલક દ્વારા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિકાસ વિદ્યાલયમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...