તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદ ક્ષત્રિય સમાજ 29મીએ શ્રદ્ધાજંલિ અર્પણ કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ ક્ષત્રિય સમાજ 29મીએ શ્રદ્ધાજંલિ અર્પણ કરશે

સાણંદ | સાણંદતાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ઉરી સરહદ પર દેશ માટે વીરગતિ પામેલાં 18 અમર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આગામી તા. 29-9-16ને ગુરુવારે, વાઘેલા બોર્ડીંગ સંકુલ ખાતે યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.ઉપરોક્ત કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ ગોલ્ડમેડાલીસ્ટ મેજર યશોરાજસિંહજી ગોહીલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના પ્રેરણાસ્ત્રોત મહારાણા જયશ્વિસિંહજી, રૂદ્દતસિંહજી (ટીકાબાપુ) સાણંદ સ્ટેટ છે, જેઓ પણ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...