તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નીલકંઠ સ્કૂલમાં સશસ્ત્ર સેના ધ્વજદિનનો કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીલકંઠ સ્કૂલમાં સશસ્ત્ર સેના ધ્વજદિનનો કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ,કાણેટી રોડ પર આવેલી નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજદિન પ્રસંગે સેનાના સન્માન અર્થે તેમજ દેશની સીમા પર યુદ્ધમાં શહીદ થયેલા તથા યુદ્ધમાં ઘવાયેલા સૈનિકો ના પરિવારજનો અને પુન:વર્સન, કલ્યાણ અર્થે દિવસે વિદ્યાર્થીઓ સાણંદનગરમાં અલગ અલગ વિસ્તારમાં ગ્રુપ દ્વારા સશશ્ત્ર સેના ધ્વજદિનનું મહત્ત્વ સમજાવી ફ્લેગ આપી ફાળો એકત્ર કર્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓને શહીદ વીરગાથા ડોક્યુંમેન્ટરી ફિલ્મ બતાવી હતી. જેથી વિદ્યાર્થીમાં રાષ્ટ્રવાદની ભાવના વધુને વધુ મજબુત બને અને જરૂર પડે ત્યારે દેશની સેવા કરવા તત્પર રહે, સંસ્થાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનઆચાર્ય મનિષભાઈ દેત્રોજા વિદ્યાર્થીઓને રાષ્ટ્રઆરાધના તથા દેશની સેવા કરવા હંમેશા તત્પર રહેવા અનુરોધ કર્યો હતો.

સાણંદમાં ગ્રુપ દ્વારા સશશ્ત્ર સેના ધ્વજદિન માટે ફાળો એકત્ર કરતાં છાત્રો.

કાર્યક્રમનો હેતુ રાષ્ટ્રવાદની ભાવના વધુ મજબુત બનાવવાનો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો