બાવળાના મોગલધામ ખાતે આજે રાહુલ ગાંધીની જાહેરસભા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | 58-ધોળકાવિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ અને 50-સાણંદ સીટના ઉમેદવાર પુષ્પાબેન ડાભીના ચૂંટણીપ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી શુક્રવારે બપોરે બે વાગે બાવળા તાલુકાના ભાયલા ગામ પાસે આવેલા મોગલધામની બાજુમાં જાહેરસભાને સંબોધશે. રાહુલ ગાંધી કેરાળા પાસે આવેલી એક ખાનગી કંપનીના હેલીપેડ ખાતે હેલિકોપ્ટરમાં ઉતરશે.

અન્ય સમાચારો પણ છે...