• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સુરેન્દ્રનગર | સાણંદવિસ્તારમાં વિવિધ સેવાકાર્યોની ધૂણી દાખવનાર, ગુજરાતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ

સુરેન્દ્રનગર | સાણંદવિસ્તારમાં વિવિધ સેવાકાર્યોની ધૂણી દાખવનાર, ગુજરાતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સાણંદવિસ્તારમાં વિવિધ સેવાકાર્યોની ધૂણી દાખવનાર, ગુજરાતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ તરીકે નામના ધરાવના સાણંદના પનોતા પુત્ર સ્વ. બળદેવભાઈ ડોસાભાઈ પટેલની 100મી જન્મયજયંતી નિમિત્તે સાણંદ આરબી પટેલ કોલેજ સંકુલમાં જન્મશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં આરબી પટેલ કોલેજના વિશિષ્ઠ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.

સાણંદમાં જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...