તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેખલા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીને આધારે શનિવારે સમી સાંજે 5 કલાકે સાણંદ તાલુકાના ચેખલા ગામે આવેલ દેવીપુજક વાસ નજીક આવેલા ખુલ્લા ખેતરમાં ગંજીપાનાનો પૈસાની હારજીતનો જાહેરમાં જુગાર રમી રહેલા છ ઇસમો નામે જીણાભાઇ ફકીરભાઈ ચુનારા, નરેશભાઈ ગોવિંદભાઈ દંતાણી, સિકંદરભાઈ દેવકરણભાઈ દંતાણી, સુરસંગજી શકરાજી ઠાકોર, રહીમખાન ઇસબ્ખાણ રાઠોડ, અબ્દુલરહીમ રતનસિંહ વાઘેલા ને રૂ 10610ની રોકડ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...