સાણંદમાં વરસાદ થતા ઠંડકથી રાહત મળી

સાણંદમાં વરસાદ થતા ઠંડકથી રાહત મળી

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:00 AM IST
સાણંદ| સાણંદ સહીત આજુબાજુના વિસ્તારોમાં બુધવારે દિવસે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને મોડી રાત્રી થી વરસાદ વરસતા ખેડૂતોને પાક બચી જવાની આશા બંધાઈ હતી. બીજી તરફ વરસાદ વરસતા ભારે ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બુધવારે રાત્રે ધીમી ધારે વરસાદ ચાલુ થતા ગુરુવારે સવાર સુધીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો અને સીઝનનો કુલ અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.

X
સાણંદમાં વરસાદ થતા ઠંડકથી રાહત મળી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી