સાણંદની ITIમાં વિદાય સમાંરભનો કાર્યક્રમ યોજાયો

સાણંદ | સાણંદની કે.એસ.બી.ટેક્નિકલ ઇન્સ્ટિટયુટ આઈટીઆઈમાં વાયરમેન ટ્રેક ઈન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા સલમાન જે....

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:00 AM
સાણંદની ITIમાં વિદાય સમાંરભનો કાર્યક્રમ યોજાયો
સાણંદ | સાણંદની કે.એસ.બી.ટેક્નિકલ ઇન્સ્ટિટયુટ આઈટીઆઈમાં વાયરમેન ટ્રેક ઈન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા સલમાન જે. વાઘણી વય મર્યાદાને કારણે નિવૃત થતા સંસ્થા દ્વારા મંગળવારે તેમનો વિદાય સમારંભનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કનુભાઈ પટેલ (ધારાસભ્ય સાણંદ-બાવળા), અતિથિ વિશેષ તરીકે એચ.બી.શાહ (પ્રિન્સિપાલ ,આઈટીઆઈ સરખેજ), ટાટા મોટર્સ કંપનીમાંથી ઉદયન આમ્ટે, લાયન્સ કલબ સાણંદના પ્રમુખ દિલાવરસિંહ એચ.વાઘેલા તથા સાણંદ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી જયંતીભાઈ પટેલ સંસ્થાના પ્રિન્સીપાલ મોહનભાઈ જી.દેસાઈ તથા સ્ટાફ સહિત સંસ્થાના તાલીમાર્થી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

X
સાણંદની ITIમાં વિદાય સમાંરભનો કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App