મોરૈયા શારદા વિદ્યામંદિરમાં ઓરી-રૂબેલા રસીકરણનો કાર્યક્રમ યોજાયો

સાણંદ | સાણંદ તાલુકાના મોરૈયા ગામે આવેલ શારદા વિદ્યામંદિર ખાતેઓરી.રૂબેલા વિરોધી રસીનો કાર્યકર્મ યોજાયો હતો....

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:00 AM
મોરૈયા શારદા વિદ્યામંદિરમાં ઓરી-રૂબેલા રસીકરણનો કાર્યક્રમ યોજાયો
સાણંદ | સાણંદ તાલુકાના મોરૈયા ગામે આવેલ શારદા વિદ્યામંદિર ખાતેઓરી.રૂબેલા વિરોધી રસીનો કાર્યકર્મ યોજાયો હતો. જેમાં 245 બાળકોને રસી મુકાઇ હતી. જેમાં શાળાના આચાર્યા દ્વારા કાર્યક્રમ અગાઉ વાલીઓની સાથે મીટીંગનું આયોજન આરોગ્ય અધિકારી સાથે રાખી રસી વિષે માહિતી અપાઇ હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના હેલ્થ વિભાગના વાઈસ ચેરમેન જયેશભાઈ ત્રિવેદી તથા સનાથલ PHCના મેડીકલ ઓફિસર કૌશીકભાઈ વગેરે હજાર રહ્યા હતા.

X
મોરૈયા શારદા વિદ્યામંદિરમાં ઓરી-રૂબેલા રસીકરણનો કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App