Home » Madhya Gujarat » Ahmedabad District » Sanand » ધોળકા અને સાણંદની બજારમાં દશામાંની મૂર્તિઓનું આગમન

ધોળકા અને સાણંદની બજારમાં દશામાંની મૂર્તિઓનું આગમન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:00 AM

અમાસથી શરૂ થતા દશામાનાં વ્રતને લઇ ધોળકાના બજારમાંથી ભકતોએ દશામાની મૂર્તિ ભાવપૂર્વક ખરીદી શરૂ કરી હતી. ધોળકાના...

  • ધોળકા અને સાણંદની બજારમાં દશામાંની મૂર્તિઓનું આગમન
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અમાસથી શરૂ થતા દશામાનાં વ્રતને લઇ ધોળકાના બજારમાંથી ભકતોએ દશામાની મૂર્તિ ભાવપૂર્વક ખરીદી શરૂ કરી હતી. ધોળકાના વેપારી કમલેશભાઇ રાણાએ જણાવ્યું હતું કે ગયા વર્ષ કરતા આ વર્ષે મૂર્તિમાં 20 ટકા જેટલો વધારો થયો છે. હાલ પૂજાપાની પણ સારી એવી ઘરાકી જોવા મળી રહી છે. શ્રાવણ સુદ એકમથી શરુ થતા દશામાં વ્રતને આડે હવે બે દિવસ બાકી છે ત્યારે સાણંદની બજારોમાં માં દશામાંની નાની-મોટી કલાત્મક મૂર્તિઓનું આગમન શરુ થઇ ગયું છે અને મૂર્તિઓની ખરીદી પણ શરુ થઇ ગઈ છે.તસવીર-માર્ગેશ મોદી, જિજ્ઞેશ સોમાણી

  • ધોળકા અને સાણંદની બજારમાં દશામાંની મૂર્તિઓનું આગમન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ