તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ વિધાલયમાં રાખી ડેકોરેશન સ્પર્ધા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સાણંદ-બાવળા રોડ ઉપર આવેલી વિકાસ વિદ્યાલય ખાતે રાખી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં માધ્યમિક અને ઉ.માં વિભાગના 80 વિધાર્થીઓએ ભાગ લઇ મૌલિક રીતે કલાત્મક રાખડીઓ બનાવી હતી. આ રાખડીઓ સચાણા નજીક આવેલ વૃદ્ધાશ્રમમાં જઈ વડીલોને બાંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...