તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેકરીયા ગામે મૂકબધિર યુવકો દ્વારા દશામાં પર્વની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સાણંદ-નળસરોવર રોડ ઉપર આવેલા વેકરીયા ગામમાં આવેલા હિંગળાજ માતાજીના ચોકમાં દશામાંની સાંઢડી અને માતાજીના સ્થાપનાના પાંચ વર્ષ પુરા થતાં વેકરીયા ગામના લોકો સાથે મળીને માતાજીનો વરઘોડો કાઢી માતાની સાંઢડી જળમાં પધરાવીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. પાંચ વર્ષ સુધી આ વેકરીયા ગામના ત્રણ છોકરાઓ અલ્પેશ ઠક્કર, ગુણવંત પટેલ અને પ્રકાશ પંચાલ ત્રણેય મૂકબધિર હોવા છતાં ધાર્મિક કાર્યક્રમો કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...