સરકારી શાળાના બાળકોએ ખોજ મ્યુઝીયમની મુલાકાત લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | ફિનાર ફાઉન્ડેશન દ્વારા સાણંદ તાલુકાની ફાંગડી, મોડાસર અને રામનગર સરકારી પ્રાથમિક શાળાના આશરે 80 બાળકો અમદાવાદની ખોજ મ્યુઝીયમની મુલાકાતનું આયોજન કરાયું હતું. જેમાં વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો આધારિત પ્રવૃત્તિ બાળકો નિહાળી શક્યા હતા. ફિનાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૩ વર્ષમાં સાણંદ અને બાવળા વિસ્તારની 40 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...