તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • Sanand નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવાઈ

નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે સર્વધર્મ પ્રાર્થના, ગાંધીજીના વિચારોનું વાંચન, વકૃતત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. તથા ચિત્રકલા દ્વારા ગાંધીબાપુની પ્રતિકૃતિ બનાવી જન્મ જયંતિની ઉજવણી કરાઇ હતી. શાળાની લેશનડાયરી ‘સ્વચ્છાગ્રહ’ ગાંધીબાપુના જીવન ચરિત્ર થીમ પર બનાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...