તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ |સાણંદ બાવળા રોડ ઉપર આવેલી વિકાસ વિદ્યાલય દ્વારા આગામી તા.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ |સાણંદ-બાવળા રોડ ઉપર આવેલી વિકાસ વિદ્યાલય દ્વારા આગામી તા.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ |સાણંદ-બાવળા રોડ ઉપર આવેલી વિકાસ વિદ્યાલય દ્વારા આગામી તા. 15 ઓગસ્ટ નિમિત્તે દેશના સૈનિકોના લાભાર્થે શાળાના 142 વિદ્યાર્થીઓ દ્વારા સાણંદની અલગ અલગ સોસાયટી તેમજ સાણંદની બજારમાંથી ડોર ટુ ડોર જઈ સૈનિક ફાળો એકત્ર કરાશે. શાળાએ ગત વર્ષે પણ શહેરીજનોના સહકારથી રૂા. 51,000 સૈનિક ફાળામાં અર્પણ કર્યા હતા. વર્ષે પણ દેશ સેવાના કામમાં સહકાર આપવા શાળાના સંચાલક કિરીટસિંહ વાઘેલા તથા શિક્ષકો દ્વારા નગરજનોને અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો