તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ |સાણંદના નળસરોવર રોડ પર આવેલા ફાંગડી ગામની પ્રાથમિક શાળાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ |સાણંદના નળસરોવર રોડ પર આવેલા ફાંગડી ગામની પ્રાથમિક શાળાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ |સાણંદના નળસરોવર રોડ પર આવેલા ફાંગડી ગામની પ્રાથમિક શાળાના 113 વિદ્યાર્થીઓએ શનિવારે બીએસએફના જવાનોના કામની સરાહના કરતા પત્ર લખીને દેશની સેવા કરવા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી તથા શિક્ષકોએ 90 કરતા વધારે વૃક્ષો રોપ્યા હતા. શાળાના સંચાલક કિરીટસિંહ વાઘેલા તથા શિક્ષકો દ્વારા નગરજનોને અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો