તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદમાં રાષ્ટ્રીય અંધજન મંડળનો કીટ વિતરણ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | હેલન કેલરના જન્મદિન નિમિત્તે 27 જુનના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ સાણંદ બાવળા શાખાના નેજા હેઠળ અભ્યાસ કરતા દ્રષ્ટિ ક્ષતિ , મુક બધીર , મંદબુદ્ધિ અને અપંગ બાળકો દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો સુંદર કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ , પીઆઈ જે આર ઝાલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સાણંદના ગઢિયા નાકા પાસે આવેલી સૌરાષ્ટ્ર જૈનવાડી ખાતે બુધવારે સવારે 10.30 કલાકથી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...