તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • Sanand નીલકંઠ સ્કૂલના છાત્રો ખેલ મહાકુંભ ‘યોગાસન’માં તાલુકા કક્ષાએ પ્રથમ

નીલકંઠ સ્કૂલના છાત્રો ખેલ મહાકુંભ ‘યોગાસન’માં તાલુકા કક્ષાએ પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | કાણેટી રોડ પરની નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ સ્પર્ધા યોગાસનમાં જે.ડી.જી સ્કૂલ મુકામે ભાગ લીધો હતો. જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી વાઘેલા ભાગ્યરાજસિંહ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત લોકેશ નેગી અને આયુષ સિંગ અનુક્રમે બીજા અને ત્રીજો ક્રમે પણ નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.

અન્ય સમાચારો પણ છે...