તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદ ના યુવા ફોટોગ્રાફર ગુજરાતમાં બીજા ક્રમાંકે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | માનવ પ્રતિષ્ઠાન અમદાવાદ દ્વારા ઓલ ગુજરાત ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટ્રીટ લાઈફ કેટેગરીમાં સુરેન્દ્રનગરના યુવા ફોટોગ્રાફર વિષ્ણુ રાવલ દ્વારા લેવાયેલા ફોટોને સ્પર્ધા માં બીજો નંબર મેળવતા સર્ટીફિકેટ તથા 5000 રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...