તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Sanand
 • સાણંદ| સાણંદતાલુકાના સરી ગામે શનિવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ| સાણંદતાલુકાના સરી ગામે શનિવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદ| સાણંદતાલુકાના સરી ગામે શનિવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, એપીએમસી ચેરમેન ખેંગારભાઈ સોલંકી, વા. ચેરમેન દિલિપસિંહ બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી. પટેલ, કમાભાઈ રાઠોડ, સાણંદ તા.પં. પ્રમુખ જે.પી. વાઘેલા, સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આધારકાર્ડ રેશનકાર્ડ મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના, વિધવા સહાય, આવક-જાતિ દાખલા, વૃદ્ધ સહાય જેવા 1200 જેટલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. ઘર આંગણે સેવા સેતુ દ્વારા મળતી સેવાઓને ઉપસ્થિત ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓએ બિરદાવી હતી.

સાણંદના સરી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો