સાણંદના કલાણા ગામમાં સત્યનારાયણની કથા યોજાશે

સાણંદ તાલુકાના કલાણા ગામે આવેલ ક્સ્મિત પાર્કિંગ પાસે ન્યાય ચક્ર વિશ્વકર્મા પૂજા સેવા સમિતિ દ્વારા તા. 17/8/2018 ને...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:26 AM
Sanand - સાણંદના કલાણા ગામમાં સત્યનારાયણની કથા યોજાશે
સાણંદ તાલુકાના કલાણા ગામે આવેલ ક્સ્મિત પાર્કિંગ પાસે ન્યાય ચક્ર વિશ્વકર્મા પૂજા સેવા સમિતિ દ્વારા તા. 17/8/2018 ને સોમવારના રોજ સત્ય નારાયણ ભગવાનની કથા નું સાર્વજનિક આયોજન કરેલ છે ભકતોએ કથા અને પ્રસાદનો લાભ લેવા જણાવ્યું છે.

X
Sanand - સાણંદના કલાણા ગામમાં સત્યનારાયણની કથા યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App