આજે સમન્વય કાર્યક્રમ સંસ્કાર ધામમાં યોજાશે

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:26 AM IST
Sanand - આજે સમન્વય કાર્યક્રમ સંસ્કાર ધામમાં યોજાશે
સાણંદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 68મો જન્મદિન 17મીએ તથા પૂર્વ શંકરાચાર્ય અને પદ્મભૂષણ સ્વામી. સત્યમિત્રાનંદગીરીજીનો 89 મો પ્રાગટ્ય દિન 19મીએ હોવાથી ભારતમાતા મંદિર-સાણંદ દ્વારા સાણંદની સંસ્કારધામ સ્કૂલ મનીપુર ખાતે રવિવાર સાંજે 4:30 કલાકથી સમન્વય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મનસુખભાઈ માંડવીયા,જીતુભાઈ વાઘાણી સહીત સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહેશે. મંતવ્ય ફાઉન્ડેશન તેમજ સમન્વય પરિવાર દ્વારા કાર્યક્રમ યોજાશે.

X
Sanand - આજે સમન્વય કાર્યક્રમ સંસ્કાર ધામમાં યોજાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી