તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદની સંસ્કાર વિદ્યાલયમાં કલા ઉત્સવની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત શાળામાં કલા ઉત્સવની ઉજવણી વિવિધ સ્પર્ધાઓ યોજીને કરવામાં આવી હતી. જેમાં ચિત્ર, કાવ્ય લેખન, નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધામાં ભારતના રાષ્ટ્રપિતાના વિચારો આધીન વિદ્યાર્થીઓની જાગૃતિ માટે શાળાના આચાર્ય ભગતસિંહ સિસોદિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...