તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Sanand
 • સાણંદ |નવનિર્માણ સાર્વજનીક ટ્રસ્ટ સંચાલિત સ્વ. રૂક્ષ્મણીબેન બળદેવભાઇ પટેલ માનવસેવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ |નવનિર્માણ સાર્વજનીક ટ્રસ્ટ સંચાલિત સ્વ. રૂક્ષ્મણીબેન બળદેવભાઇ પટેલ માનવસેવા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદ |નવનિર્માણ સાર્વજનીક ટ્રસ્ટ સંચાલિત સ્વ. રૂક્ષ્મણીબેન બળદેવભાઇ પટેલ માનવસેવા કેન્દ્ર સાણંદ દ્વારા દર વર્ષની જેમ તહેવારો નિમિત્તે સાણંદની પટેલવાડી ખાતે આગામી તા.22/816 ને સોમવારના રોજ દાતા સ્વ. મધુભાઇલ ચીમનલાલ પટેલના સ્મરર્ણાથે જરૂરિયાત વાળા 400 કુટુંબોને વિનામુલ્યે અનાજ- કરીયાણાની કીટોનું વિતરણ કરવામાં આવનાર છે. પ્રસંગે અતિથી વિશેષ તરીકે અગ્રણી ઉદ્યોગપતિ જયદીપસિંહ રવુભા વાઘેલા ઉપસ્થિત રહેશે.

તહેવારો નિમિત્તે 400 કુટુંબોને અનાજ- કરીયાણાની કિટ અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો