Divya Bhaskar

Home » Madhya Gujarat » Ahmedabad District » Sanand » Sanand - સાણંદના નીધરાડ ગામેથી જુગાર રમતા 3 ઝડપાયા

સાણંદના નીધરાડ ગામેથી જુગાર રમતા 3 ઝડપાયા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:11 AM

સાણંદ તાલુકાના નીધરાડ ગામે શનિવારે રાત્રીના 11 કલાકે નીધરાડ ગામે આવેલ ગરબા ચોકમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો...

  • Sanand - સાણંદના નીધરાડ ગામેથી જુગાર રમતા 3 ઝડપાયા
    સાણંદ તાલુકાના નીધરાડ ગામે શનિવારે રાત્રીના 11 કલાકે નીધરાડ ગામે આવેલ ગરબા ચોકમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી સાણંદ પોલીસને મળતા રેડ કરતા વિજયભાઈ ગોવિંદભાઈ ડાભી, રાજુભાઈ કરસનભાઇ ડાભી, રમેશજી ભલાજી ડાભી તમામ રહે. નીધરાડ તા.સાણંદનાઓની રેડ દરમ્યાન રોકડ રૂ 25410/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છે આ અંગે સાણંદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending