ભારતીય કિસાન સંઘની મીટિંગમાં ખેડૂતોના પ્રશ્નો ચર્ચાયા

ભારતીય કિસાન સંઘની મીટીંગ 6-9થી 8-9ના રોજ પ્રદેશ પ્રતિનિધિ વર્ગની પીરાણા ખાતે રાખવામાં આવેલ જેમાં દરેક જીલ્લા અને...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:11 AM
Sanand - ભારતીય કિસાન સંઘની મીટિંગમાં ખેડૂતોના પ્રશ્નો ચર્ચાયા
ભારતીય કિસાન સંઘની મીટીંગ 6-9થી 8-9ના રોજ પ્રદેશ પ્રતિનિધિ વર્ગની પીરાણા ખાતે રાખવામાં આવેલ જેમાં દરેક જીલ્લા અને તાલુકાના પ્રદેશ પ્રતિનીધી ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નોને ચર્ચા કરી હતી. જેમાં ખેડૂતોના ધિરાણ માફ કરવા, ખેડૂતોને ફક્ત દિવસ આપવી વીજળીના કલાકો વધારવા, વડાપ્રધાન ફસલ વીમા યોજના અંતર્ગત ડાંગર અને અન્ય પાક ફેઈલ જતાં જેની નોંધ લઇ સરકાર અને સંલગ્ન સંસ્થા બેંક તાત્કાલિક ખેડૂતોના ખાતામાં વિમાની રકમ જમા કરાવવી, આ મીટીંગમાં જગદીશસિંહ (ખોડા), અમૃતભાઈ ઠક્કર, જયંતીભાઈ ડાભી સહીત હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

X
Sanand - ભારતીય કિસાન સંઘની મીટિંગમાં ખેડૂતોના પ્રશ્નો ચર્ચાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App