તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદ |ધોમ ધખતા ઉનાળાની શરૂઆતમાં માનવ માત્ર બપોરે 1 થી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ |ધોમ ધખતા ઉનાળાની શરૂઆતમાં માનવ માત્ર બપોરે 1 થી 4 દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળે છે, ત્યારે ખરા તાપમાં પક્ષીઓને આશરો આપવાના ઉમદા આશયથી સાણંદના યુવાઓ દ્વારા દર વર્ષે ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરાય છે જે શરૂ થઇ. હાલના યુગમાં વૃક્ષોનું ફટાફટ છેદન થઇ રહ્યું છે, ત્યારે છેલ્લા પાંચેક વર્ષથી સાણંદ સાબ્બાવાસનાં મિત્રો દ્વારા અનોખી \\\'ચકલી આવાસ યોજના\\\' લુપ્ત થતી પક્ષી જાતિ ચકલીને બચાવવા શરૂ કરાઇ છે. ચકલી ઘર વિનામૂલ્યે મેળવવા માટે નીચે મુજબ હેલ્પ લાઇન નંબરો અપાયા છે. નંબરો પર 8000001625, 9726152300, 9173000104 સંપર્ક કરી શકાય છે.

સાણંદમાં વિનામૂલ્યે \\\'ચકલી ઘર\\\'નું વિતરણ શરૂ કરાયું

અન્ય સમાચારો પણ છે...