તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ કાણેટી રોડ ઉપર અવોલી નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કુલમાં હિન્દી દિવસની

સાણંદ- કાણેટી રોડ ઉપર અવોલી નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કુલમાં હિન્દી દિવસની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ- કાણેટી રોડ ઉપર અવોલી નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કુલમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તુલસીદાસ, સુરદાસ, સંત કબીર, હરીવંશરાય બચ્ચન, પ્રેમચંદ વિ. કવિઓનો પરીચય તેમજ કવિતા, ગીતની વિદ્યાર્થીઓએ રજુઆત કરી હતી તથા રાષ્ટ્ર ભાષા પરીચય, ભારતનું સ્થાને અને કદ જેવા વિષયો ચર્ચાયા હતા. કાર્યક્રમનું સંચાલન હિન્દી શિક્ષક જયોતીબેન ગુપ્તાએ કર્યુ હતું. તસવીર- જિજ્ઞેશ સોમાણી

સાણંદની શાળામાં હિન્દી દિવસ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...