તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમન મામલે દલિત સમાજે બાયોં ચઢાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાનાં સમઢીયાળા ગામે દલીત યુવાનો પર અત્યારનાં વિરોધમાં રાજયભરમાં દલિત સમાજ દ્વારા રેલી અને દેખાવો કરવામાં આવ્યા હતા. બોટાદમાં બુધવારે ઉગ્ર દેખાવો વચ્ચે દલિત યુવાન દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જયારે ઘણા સ્થળો પર વાહનોને નુકશાન કરવાની તથા પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી હતી. દલિત સમાજનાં ઘટનાને લઇને વધી રહેલા રોષ વચ્ચે દલીત પેન્થર સમાજ દ્વારા બુધવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. જિલ્લામાં એલાનને પ્રતિસાદ મળ્યો હતો. ધોળકા, બોટાદ, બાવળા, સાણંદ, ધંધૂકા, વિરમગામ, માંડલ, રાણપુર, બરવાળા સહિતના પંથકમાં દેખાવો તથા ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દલિત સમાજનાં બંધનાં એલાનને લઇને બુધવાર સવારથી શહેર પોલીસ સક્રિય બની ગઇ હતી. દરેક પીસીઆસ વાનની સાથે સ્થાનિક પોલીસને પણ સક્રિય રાખવામાં આવી હતી. તસવીર- ગૌરાંગ વસાણી, ભરતસિંહ ઝાલા, કેતનસિંહ પરમાર, હર્ષદ દવે, ચતુરભાઈ વાઘેલા, જિજ્ઞેશ સોમાણી

ધંધૂકા

બાવળા

માંડલ

બરવાળા

સાણંદ

બોટાદમાં આત્મવિલોપની કોશિશ

બાવળા

રાણપુર

ધોળકા

બોટાદમાં દલિત યુવાનો દ્વારા સાળંગપુર રોડ પરના રેલવે ફાટક ઉપર પણ તોડફોડ કરાતા ચકચાર

દલિત રેલીના પગલે કરાયેલાં ચક્કાજામથી ધોળકા-બગોદરા હાઇવે પર 4 કિ.મી. વાહનોની લાઇન લાગી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો