• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ| સાણંદતાલુકાના નવાપુરા ગામે હોળી ધૂળેટી પદની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી

સાણંદ| સાણંદતાલુકાના નવાપુરા ગામે હોળી-ધૂળેટી પદની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ| સાણંદતાલુકાના નવાપુરા ગામે હોળી-ધૂળેટી પદની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જય મહાકાલી યુવક મંડળ નવાપુરા દ્વારા દર વર્ષની જેમ હોળીના દિવસે હેલીકા-દહન તથા રાત્રે ભવાઈ તેમજ ધુળેટીના દિવસે વનચંદનો વરઘોડો તેમજ અખાડાના વિવિધ દાવો ખેલાશે. પ્રસંગે નવાપુરા તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.

નવાપુરા ખાતે પરંપરાગત રીતે હોળી-ધુળેટીની ઉજવણી થશે

અન્ય સમાચારો પણ છે...